Tuesday, 26 December 2017

દેશમાં દરેક મિત્ર ને દરરોજ હેલ્મેટ પહેરાવવા શું કરવું જોઈએ???

- પહેલાં તો bike માં એવું sensor લગાવવું પડે કે જેથી ખબર પડે જે તે વાહનચાલક કેટલો સમય હેલ્મેટ પહેરે આવે છે.
- ‎અને જે મિત્ર bike ચલાવતા પૂરો સમય હેલ્મેટ પહેરી રાખે તેને તેના પેટ્રોલ ના ભાવ માં લિટરે ૫ ₹ નો ઘટાડો કરી આપવામાં આવે તો મને વિશ્વાસ છે આપણા દેશમાં આ problem નું solution આવી શકે.

No comments:

Post a Comment

Best way to solve traffic problem...

Use google maps.