Monday, 25 December 2017

દેશ માં સ્વચ્છતા કઈ રીતે લાવી શકાય???

- આપણા દેશ નું population 2017 ના ગણતરી અંક પ્રમાણે 1.324 billion છે એટલે (૧૩૨ કરોડ ૪૦ લાખ)

- ‎હવે જો 1 વ્યક્તિ પોતે કચરો કચરા પેટી ની બહાર ફેંકવાનું બંધ કરે અને બીજા 3 મિત્રો ને પણ કચરો બહાર ફેંકતા રોકે તથા એ મિત્રો ને પણ સમજાવે કે તમે બીજા 3 મિત્રો ને કચરો ફેંકતા રોકો. અને આ સ્વચ્છ ભારત ની ચૈન જુદા જુદા મિત્રો પાસે જાય તો આપણે માત્ર 21 દિવસ માં 3.486 billion એટલે (૩૪૮ કરોડ ૬૦ લાખ) મિત્રો સુધી જાગૃત કરી શકીશું.

- એટલે એમ કે આપણે એક જ મહિનામાં આખા દેશમાં ગમે ત્યાં આવતા ફેંકવામાં આવતા કચરાને કચરાપેટી માં પહોંચાડવા માટે સક્ષમ છીએ.

- જે મારી ગણતરી મુજબ નીચે પ્રમાણે છે.

૧ દિવસ ૧ વ્યક્તિ
૨ દિવસ 3 વ્યક્તિઓ
૩ દિવસ ૯ વ્યક્તિઓ
૪ દિવસ ૨૭ વ્યક્તિઓ
૫ દિવસ ૮૧ વ્યક્તિઓ
૬ દિવસ ૨૪૩ વ્યક્તિઓ
૭ દિવસ ૭૨૯ વ્યક્તિઓ
૮ દિવસ ૨૧૮૭ વ્યક્તિઓ
૯ દિવસ ૬૫૬૧ વ્યક્તિઓ
૧૦ દિવસ ૧૯૬૪૩ વ્યક્તિઓ
૧૧ દિવસ ૫૯૦૪૯ વ્યક્તિઓ
૧૨ દિવસ ૧૭૭૧૪૭ વ્યક્તિઓ
૧૩ દિવસ ૫૩૧૪૪૧ વ્યક્તિઓ
૧૪ દિવસ ૧૫૯૪૩૨૩ વ્યક્તિઓ
૧૫ દિવસ ૪૭૮૨૯૬૯ વ્યક્તિઓ
૧૬ દિવસ ૧૪૩૪૮૯૦૭ વ્યક્તિઓ
૧૭ દિવસ ૪૩૦૪૬૭૨૧ વ્યક્તિઓ
૧૮ દિવસ ૧૨૯૧૪૦૧૬૩ વ્યક્તિઓ
૧૯ દિવસ ૩૮૭૪૨૦૪૮૯ વ્યક્તિઓ
૨૦ દિવસ ૧૧૬૨૨૬૧૪૬૭ વ્યક્તિઓ
૨૧ દિવસ ૩૪૮૬૭૮૪૪૦૧ વ્યક્તિઓ

No comments:

Post a Comment

Best way to solve traffic problem...

Use google maps.